mitazamo
Video
API
6K
Kihesabu cha Subscribers wa YouTube Live
Loading Advanced Analytics...
RAMDEVPIR ASHRAM DHAR OFFICIAL
🙏 જય શ્રી રામદેવપીર આશ્રમ ધાર, સાવરકુંડલા.
ધન્ય ધન્ય ધરણી ધારની ધન્ય બાપા રામ ,
જડ જીવો ને જગાડ્યા અવિચળ સ્થાપ્યા ધામ. 🙏🙏
અનેક જીવોના ઉધ્ધાર અર્થે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના સાવરકુંડલા તાલુકાના એક એક નાનકડા એવા ધાર (કેરાળા) ગામમાં પરિબ્રહ્મ નારાયણ પરમેશ્વરે ખૂબ કૃપા કરી, અનેક જીવોના ઉદ્ધાર માટે અવની ઉપર પ્રાગટ્ય કરે છે, અને તેઓ પોતાના જાણીને અનેક જીવોને આ ભવસાગરમાંથી ઉગારી લે છે.
આ માટે ધાર ગામના એક કણબી જ્ઞાતિના ઠુંમર પરિવારમાં માતાશ્રી કમરમાં અને પિતાશ્રી બેચર બાપા ને ત્યાં વિક્રમ સવંત ૧૯૫૮ અને ઈ.સ.૧૯૦૨ મા લક્ષ્મણબાપુ નુ પ્રાગટ્ય થયું હતું. કહેવાય છે કે આ સમયમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અનેક સંતો ના પ્રાગટ્ય થયા હતા આ સમયને સુવર્ણ સમય પણ કહેવામાં આવે છે મહાન સંતોના પ્રાગટ્યથી ધરણી સોળે કળાએ ખીલી ઉઠી હતી એમા ધારગામમાં પ્રકૃતિ ખૂબ ખીલી ઉઠી હતી.
Embed
Fuatilia subscribers wa YouTube, views, ulinganisho wa creators na milestones kwa muda halisi.
Video
Video unavailable.
About RealtimeSubCount.com
Fuatilia subscribers wa YouTube, views, ulinganisho wa creators na milestones kwa muda halisi.